gj

 2 mark

| -0.25 mark |

 10 minutes

Question 1:

સંધિનો વિશ્રહ કરો.

અભિષિકત

Question 2:

નીચ દષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય
નીચે આપેલ વાકયના છંદનો પ્રકાર જણાવો.

Question 3:

નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
'નિપાત'

Question 4:

નીચે આપેલા વાકયમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો. માનગઢના ખેતુફળિયાનું અંતર નજીક છે.

Question 5:

ખોટી જોડણી શોધો.

Question 6:

નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

Question 7:

'સાકાર' શબ્દનો સાચો વિરૂદ્દાર્થી શબ્દ લખો.

Question 8:

નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

Question 9:

નીચે આપેલ વાકયનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.

વિદ્યાર્થિનીઓ ચાલી ગઈ.

Question 10:

નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'ઇસ્કોતરો'

Question 11:

'શાલભંજિકા' નો વિસ્તૃત અર્થ શો થાય ?

Question 12:

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

વરદા+ી

Question 13:

નીચે આપેલ સાદા વાકયોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ચાલ હવે શરીર કોરું કર. જમવા બેસી જા.

Question 14:

શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરસાદથી બચવા પાંદડાંનો કરેલો છ+ીનો ઘાટ -